મોરબીની તપોવન વિદ્યાલય પરિવાર દ્વારા શહિદ વીર જવાનના પરિવારને કરાઇ આર્થિક મદદ
SHARE
મોરબીની તપોવન વિદ્યાલય પરિવાર દ્વારા શહિદ વીર જવાનના પરિવારને કરાઇ આર્થિક મદદ
આર્મીમાં ફરજ બજાવતા શહીદ વીર ગણેશભાઈ મનસુખભાઈ પરમારના પરિવારજનને જુદા જુદા લોકો, રાજકીય પક્ષના આગ્રણીઓ સહિતના દ્વારા આર્થિક મદદ કરવામાં આવી રહી છે ત્યારે જો વાત કરીએ તો મોરબીમાં આવેલ તપોવન વિદ્યાલય એન્ડ કોમર્સ સ્કૂલના સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ દ્વારા કુલ મળીને ૧ લાખ રૂપિયાની રોકડ રકમની આર્થિક મદદ શહિદ વીર ગણેશભાઈ પરમારના પરિવારજનોને કરવામાં આવી છે