મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં એચ.આઈ.વી. ગ્રસ્ત સગર્ભા અને ધાત્રી માતાને ન્યૂટ્રેશન કીટનું વિતરણ કરાયું 


SHARE

















મોરબીમાં એચ.આઈ.વી. ગ્રસ્ત સગર્ભા અને ધાત્રી માતાને ન્યૂટ્રેશન કીટનું વિતરણ કરાયું 

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે એચ.આઈ.વી સાથે જીવતી સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાને ન્યૂટ્રેશન કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોરબી સિરામિક એસો. દ્વારા બહેનોને અંદાજીત રૂપિયા ૧૫૦૦ ની કિમતની એક આવી ૪૦ જેટલી કીટ આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં મોરબી સિરામિક એસોશિયેશનના પ્રમુખ હરેશભાઇ બોપલીયા, પ્રમુખ મૂકેશભાઈ કુંડારિયા, ડૉ. કાંતિલાલ સરડવા, પિયુષભાઈ જોષી સહિતના જી.એસ.એન.પિ. પ્લસ દ્વારા ચલાવવામાં આવતા શ્વેતના પ્રોજેક્ટના સ્ટેટ ડાયરેક્ટર સુનિલભાઈ ગોસ્વામી, પ્રોજેક્ટ મેનેજર નિકીતાબેન રાણા સહિતના હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે ફિલ્ડ કોડિનેટર રાજેશભાઈ લાલવાણી તેમજ પ્રોગ્રામ ઓફીસર પિયુષભાઈ પદમણી દ્વારા જહેમત કરવામાં આવેલ હતી તેમજ કાર્યક્રમમાં માર્ગદર્શન ડી.ટી.ઓ. એન.એન. ઝાલા તેમજ ડિસ્ટ્રિક્ટ સુપરવાઇઝર દિપકભાઈ મકવાણા દ્વારા આપવામાં આવેલ હતુ




Latest News