ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી જેલના સ્ટાફ-બંદીવાનોને ફાયરની ટીમે બચાવ કામગીરીનું માર્ગદર્શન આપ્યું


SHARE











મોરબી જેલના સ્ટાફ-બંદીવાનોને ફાયરની ટીમે બચાવ કામગીરીનું માર્ગદર્શન આપ્યું

મોરબી સબ જેલ ખાતે આગના બનાવ બને ત્યારે મદદરુપ થવા માટે મોરબી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જેલમા જઈને ત્યાં જેલ સ્ટાફ તથા કેદીઓને અગ્નિશામન તથા અકસ્માત સમયે બચાવ રાહતની કામગીરી વિશેની માહિતી આપવામાં આવી હતી અને ખાસ કરીને આગ કઇ રીતે બુજાવવી, આગ બુજાવતા સમયે કઇ કઇ બાબતે તકેદારી રાખવી તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા ફાયર સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે પણ પ્રેક્ટીકલ કરી ફાયર વિભાગ મોરબીના સ્ટેશન ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા તથા ફાયર વિભાગના કર્મચારીઓ દ્રારા મોરબી સબ જેલના સ્ટાફ તથા કેદીઓ માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ ત્યારે મોરબી જેલ અધિક્ષક ડિ.એમ. ગોહેલ તથા જેલના કર્મચારીઓ અને જેલમાં રહેલા બંદિવાનો ઉપસ્થિત રહ્યા હતા






Latest News