ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસ લાઇન આંગણવાડી કેન્દ્ર ખાતે વાનગી સ્પર્ધા-વાનગી નિદર્શન યોજાયું


SHARE











મોરબીમાં પોલીસ લાઇન આંગણવાડી કેન્દ્ર ખાતે વાનગી સ્પર્ધા-વાનગી નિદર્શન યોજાયું

૨૦૨૩ આંતરાષ્ટ્રીય મીલેટસ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આઈસીડીએસ મોરબી ઘટક -૨નો ઘટક કક્ષાનો કાર્યક્રમ પોલીસ લાઇન આંગણવાડી કેન્દ્ર ખાતે સેજા કક્ષાએ વિજેતા થયેલ આંગણવાડી કેન્દ્રોના વર્કર બહેનો દ્વારા વાનગી સ્પર્ધા તેમજ વાનગી નિદર્શનનું આયોજન કરવાં આવ્યું હતું જેમાં સેજા કક્ષાએ વાનગી હરીફાઈમાં વિજેતા થયેલ કુલ ૧૫ આંગણવાડી વર્કર બહેનોએ ભાગ લીધેલ હતો અને નિર્ણાયકો દ્વારા પ્રથમ નંબર જીગ્નાબેન એમ. ઉપાધ્યાય, બીજો નંબર નારણિયા તેજલબેન આર. અને ત્રીજો નંબર ત્રિવેદી દિવ્યાબેન સી. ને પ્રમાણપત્રો આપીને સન્માનીત કરવામાં આવ્યું હતા આ કાર્યક્રમમાં મહેમાનોને જારના ડુંડાથી કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં સીડીપીઓ ભાવનાબેન ચારોલા, અનિલભાઈ કોરડીયા, રાહુલ કોટડીયા, મહિપતસિંહ ચિત્રા, ભરતસિંહ ચૌહાણ, નિમેષ પરમાર, કૃપાલીબેન, કિરણબેન જાકાસણીયા, ક્રિષ્નાબેન પરમાર, રમીલાબેન ગજિયા, સહિતના હાજર રહ્યા હતા






Latest News