ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીમાં ધો.૮ થી ૧૨ ની વિદ્યાર્થીનીઓને વિશ્વન્યાય દિવસ નિમિત્તે સેલ્ફડિફેન્સ કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં ધો.૮ થી ૧૨ ની વિદ્યાર્થીનીઓને વિશ્વન્યાય દિવસ નિમિત્તે સેલ્ફડિફેન્સ કાર્યક્રમ યોજાયો

નવયુગ સંકુલ-વિ૨૫૨(મો૨બી) માં લિગલ સેક્રેટરી ડિસ્ટ્રીકટ લિગલ ઓથો૨ીટીના ન્યાયધીશ ગઢવી દ્વા૨ા વિશ્વન્યાય દિવસ નિમિત્તે ધો.૮ થી ૧૨ ની વિધાર્થીનીઓને આત્મરક્ષણ કેવી ૨ીતે કરવું તેના વિશે માર્ગદર્શન આપવામાં આવેલ.તેમજ તેમની સાથેના સુરેશભાઈ રાયકા (પીએમવી) કાનુની માર્ગદર્શક, નિશીતભાઈ ધેટીયા (જુનીય૨ એડવોકેટ) જેઓએ આત્મ૨ક્ષ માટેની વિશેષ સમજ આપેલ.આ તકે મનીષભાઈ અગ્રાવત (ડાયનેમીક કરાટે) દ્વારા વિદ્યાર્થીનીઓને આત્મ૨ક્ષણ અનુસંધાને પ્રેકટીકલ નોલેજ પુરું પાડયુ હતુ.આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા દ્વારા પ્રે૨ણા પુરી પાડેલ તેમજ મેનેજિંગ ટ્રસ્ટી બી.એસ.સ૨સાવાડીયા તેમજ પ્રિન્સિપાલ વાય.કે.રાવલ, વી.એન.વ૨મો૨ાએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. #morbitoday






Latest News