ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ ફાળવ્યું જેટિંગ મશીન


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ ફાળવ્યું જેટિંગ મશીન

મોરબીના મહેન્દ્રનગર ગામે મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલાની ગ્રાન્ટમાંથી ગામની સ્વચ્છતાને ધ્યાને રાખી ભૂગર્ભ ગટરની કૂંડી સફાઈ કરવા માટેનું જેટિંગ મશીન ફાળવેલ છે જેનું મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા, મોરબીના ડીડીઓ ડી.ડી. જાડેજા, મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું તેમજ મહેન્દ્રનગર ગ્રામ પંચાયત વેરા યૂઆર (QR) કોડ દ્વારા ભરવા ઓનલાઈન કામગીરી શરૂ કરવામાં આવેલ છે જેની માહિતી ડીડીઓ દ્વારા આપવામાં આવી છે આ તકે ભાજપના અગ્રણી જિજ્ઞેશભાઈ કૈલા, ટીડીઓ દિપાબેન  કોટક, તાલુકા પંચાયત સદસ્ય ભાવનાબેન શેરસિયા અને રસીલાબેન સીપર, મહેન્દ્રનગર ગ્રામ પંચાયત વહીવટદાર અતુલભાઈ ચાવડા, તલાટી મંત્રી નિલેશભાઈ દેસાઈ, માજી સરપંચ રાજાભાઈ પરમાર તથા ગંગારામભાઈ  ધોરિયાણી, જયંતીભાઈ શેરસીયા, રાજેશભાઈ સેરશિયા, મનસુખભાઈ અદ્રોજા વગેરે હાજર રહ્યા હતા






Latest News