મોરબી જીલ્લામાં યોજાયેલ લોક અદાલતોમાં ૫૩૦૮ કેસનો નિકાલ કરાયો
મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઇ
SHARE






મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઇ
"સુરક્ષિત કિનારો સમૃદ્ધ ભારત " ની થીમ સાથે 25 દિવસમાં 3000 કિલોમીટર કચ્છ થી કન્યાકુમારી સુધી CISF દ્વારા 14 મહિલાઓ સાથે 125 જવાનોના કાફલો મોરબી આવી પહોંચ્યો હતો ત્યારે મોરબીના મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મહિલા દિવસના અનુસંધાને જે મહિલાઓ કચ્છથી કન્યાકુમારી સાયકલ યાત્રાએ નીકળી છે તેમાં જોડાયેલ છે તેનું મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને દરેક મહિલાઓને એક લીટર મિલ્ટનની વોટર બોટલ સ્મૃતિચિન્હ રૂપે આપવામાં આવી હતી.


