Morbi Today
મોરબીમાં ધો. ૧૦ નું પરિણામ ૮૫.૬૦ ટકા, એ-વન ગ્રેમાં ૬૮૧
SHARE









મોરબીમાં ધો. ૧૦ નું પરિણામ ૮૫.૬૦ ટકા, એ-વન ગ્રેમાં ૬૮૧
આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધો. ૧૦ નું પરિણામ જાહેર થયું છે. જેમાં મોરબી જિલ્લાનું પરિણામ ૮૫.૬૦ ટકા આવ્યું છે અને મોરબી જિલ્લામાં કુલ મળીને એ-વન ગ્રેમાં ૬૮૧ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે
મોરબી જિલ્લામાંથી ધો. ૧૦ માં ૧૦૬૩૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૯૦૯૯ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાંથી કૂલ ૬૮૧ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે. ગત વર્ષે ધો. ૧૦ ની પરીક્ષાનું મોરબી જિલ્લાનું પરિણામ ૭૫.૪૩ ટકા હતું જો કે, આ વર્ષે મોરબી જિલ્લાનું પરિણામ ૮૫.૬૦ ટકા આવ્યું છે આમ મોરબી જિલ્લાની પરિણામ ગત વર્ષ કરતાં ૧૦.૧૭ ટકા પરિણામ વધુ આવ્યું છે. આ
