મોરબી જીલ્લામાં મંગળવારથી આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ
મોરબીના ગ્રીનચોકની આસપાસમાં વેપારીઓની દુકાન પાસેના ઓટલા તોડ્યા
SHARE









મોરબીના ગ્રીનચોકની આસપાસમાં વેપારીઓની દુકાન પાસેના ઓટલા તોડ્યા
મોરબી મહાપાલિકાના કમિશનર દ્વારા સોમવારે જુદા જુદા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે સફાઈ અંગેનું નિરીક્ષણ કર્યું હતું તેની સાથોસાથ મોરબીના ગ્રીનચોકની આસપાસમાં જે વેપારીઓ દ્વારા તેઓની દુકાનની બહારના ભાગમાં ઓટલા કરવામાં આવ્યા હતા તેને તોડી નાખવામાં આવ્યા હતા તેમજ વેપારીઓ પાસેથી સફાઈ યોગ્ય રીતે થાય છે, કચરો કલેક્શન કરવા માટેનું વાહન વાહન નિમિત આવે છે વિગેરે જેવી માહિતી લીધી હતી. અને ત્યાર બાદ દુકાનદારોને તેઓની દુકાન બહાર કચરો ન નાખવા માટેની સૂચના આપવામાં આવી હતી.
