મોરબી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા સ્નેહમિલન,મોટિવેશન અને તેજસ્વીતા સન્માન દેદીપ્યમાન સમારોહ સંપન્ન વાંકાનેરમાં વેપારીને રીક્ષામાં બેસાડી રૂા.42 હજારનો હાથ મારનાર ચાર શખ્સોને દબોચી લેતી પોલીસ મોરબીમાં કચરો નાખવા બાબતે બોલાચાલી કરીને માતા-પુત્રીને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસેથી દારૂની 4 બોટલ સાથે ઇકો કારમાંથી બે શખ્સ પકડાયા: 1.23 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં શનિ-રવિવારે કેન્સર નિદાન કેમ્પ યોજાશે ગાંધીધામથી જામનગર ઘરે જઈ રહેલા યુવાનને રસ્તામાં કાળનો ભેટો: માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીમાંથી પાંચ ચાઈનીઝ ફીરકી સાથે વેપારી યુવાન પકડાયો મોરબીના રફાળેશ્વર-જાંબુડીયા વચ્ચે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને ઉડાવ્યું: બે ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિદ્યાર્થીની લોકગીત સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ નંબરે


SHARE











મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિદ્યાર્થીની લોકગીત સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ નંબરે

ગુજરાત રાજ્ય સરકારના રમતગમત અને યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર આયોજિત અને મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી સંચાલિત મોરબી જિલ્લા કક્ષાની બાળ પ્રતિભાસોધ સ્પર્ધામાં મોરબીના કલામંદિર સંગીત ક્લાસીસના વિદ્યાર્થીની વડાલીયા ધ્યાની નિકુંજભાઈએ લોકગીત સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો છે જેઓ આગામી વડોદરા મુકામે યોજનાર મધ્ય ઝોન કક્ષાની સ્પર્ધામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે જે બદલ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન તેમજ કલામંદિર સંગીત ક્લાસીસ પરિવાર દ્વારા વડાલીયા ધ્યાની નિકુંજભાઈ ને શુભેચ્છાઓ પાઠવી હતી.






Latest News