હળવદ પંથકમાં સ્કૂલ અને મોબાઇલની દુકાનમાંથી ચોરી કરવામાં આવેલ ૧.૮૨ લાખના મુદામાલ સાથે બે શખ્સ ઝડપાયા
હળવદ રોટરેક્ટ ક્લબ દ્વારા વેક્સિન લેવા આવનાર માટે કરાઇ પાણીની વ્યવસ્થા
SHARE
હળવદ રોટરેક્ટ ક્લબ દ્વારા વેક્સિન લેવા આવનાર માટે કરાઇ પાણીની વ્યવસ્થા
રોટરેક્ટ ક્લબ ઓફ હળવદના યુવાનો દ્વારા વેક્સિન લેવા માટે આવતા લોકો માટે સેવાકીય પ્રવૃતિ શરૂ કરવામાં આવી છે અને હાલમાં હળવદના સરકારી દવાખાને રસીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે હળવદ અને આસપાસના ગામોમાથી લોકો ત્યાં કોરોના વેક્સિન મૂકવવા માટે આવતા હોય છે અને રોજના ૨૦૦ થી વધુ લોકો વેકસીનેશન માટે આવે છે ત્યાં આવતા લોકો માટે પીવાના ઠંડા પાણીની સુવિધાની યોગ્ય વ્યવસ્થા યુવાનો દ્વારા કરી આપવામાં આવી હતી.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”