ઉચીતદાન : મોરબીમાં સદગતની સ્મૃતિ નિમિતે શાળાને ઇલેક્ટ્રોનિકસ ઉપકરણોની ભેટ
SHARE









ઉચીતદાન : મોરબીમાં સદગતની સ્મૃતિ નિમિતે શાળાને ઇલેક્ટ્રોનિકસ ઉપકરણોની ભેટ
મોરબીમાં સ્વ.જ્યંતિલાલ પરસોત્તમભાઈ ચનીયારાનું ગત તા.૨૪-૬-૨૨ ના રોજ આકસ્મિક અવસન થતા સ્વર્ગસ્થની સ્મૃતિ હેતુથી મોરબીની શ્રી માણેકવાડા પ્રાથમિક શાળાને ચનીયારા પરિવાર દ્વારા ટ્રોલી સાઉન્ડ સ્પીકર સિસ્ટમ અને પ્રાર્થના ખંડ માટે છ નંગ સ્પીકરની ભેટ અર્પણ કરીને ઉમદા સેવાકાર્યનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યુ છે.આ સારા કાર્ય માટે શાળા પરિવારે સ્વર્ગસ્થના પરિવારનો આભાર પ્રગટ માન્યો હતો.
