મોરબી જિલ્લા પોલીસ દ્વારા ફિટ ઈન્ડિયા મુવમેંટ-નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત જુદીજુદી સ્પર્ધા યોજાઈ સમાજસેવા: મોરબીમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોરબીમાં આગામી ગુરુવારે સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન વાંકાનેરના વરડુસર ગામે પ્રાથમિક શાળામાં બાળાઓને ગુડ ટચ-બેડ ટચની સમજ અપાઈ મોરબી મહાપાલિકા દ્વારા આયોજિત સિટી ઓલિમ્પિકની વિવિધ રમતના વિજેતાઓને સન્માનીત કરાયા મોરબીમાં આવેલ સિદ્ધિ વિનાયક પાર્કમાં નવદુર્ગા સ્વરૂપે બાળાઓએ ગણપતિ બાપાનું પૂજન કર્યું મોરબીમાં લગ્નના 17 વર્ષ બાદ પણ સંતાન ન હોવાનું લાગી આવતા ગળેફાંસો ખાઈ ગયેલ મહિલાનું મોત મોરબી શહેર-વાંકાનેર તાલુકામાં જુદીજુદી 6 જ્ગ્યાએ વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

મોરબીના બહાદુરગઢ ગામે શાળાના વિદ્યાર્થીઓને દાતાઓ દ્વારા યુનિફોર્મ અર્પણ


SHARE















મોરબીના બહાદુરગઢ ગામે શાળાના વિદ્યાર્થીઓને દાતાઓ દ્વારા યુનિફોર્મ અર્પણ

મોરબીના બહાદુરગઢ ગામે આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા  તમામ ભૂલકાઓને  DHYANSH LAMINETS  (બહાદુરગઢ) દ્વારા  કિશનભાઇ બાવરવાના વરદ હસ્તે સ્કૂલ યુનિફોર્મ અર્પણ કરવામાં આવ્યા છે જેથી શાળા તરફથી પ્રિન્સિપાલ પ્રદિપભાઈ કુવાડીયા દ્વારા દાતાને ઋણ સ્વીકાર રૂપે પુસ્તક તેમજ આભારપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થીઓને યુનિફોર્મ મળતાં ખુશખુશાલ થઈ ગયા હતા




Latest News