મોરબીના લાયન્સનગર, આનંદનગરમાં રોડ બની જતાં લોકોમાં આનંદની લાગણી
મોરબીના અધિક કલેક્ટર એન.કે. મુછારનું માલધારી સમજે કર્યું સન્માન
SHARE
મોરબીના અધિક કલેક્ટર એન.કે. મુછારનું માલધારી સમજે કર્યું સન્માન
મોરબી જિલ્લામાં અધિક કલેક્ટર તરીકે એન .કે .મુછારને મૂકવામાં આવ્યા છે ત્યારે મોરબી જિલ્લાના અધિક કલેક્ટર તરીકેનો તેમણે ચાર્જ સાંભળી લેતા તેઓને મોરબીમાં આવકારીને મોરબી જિલ્લા માલધારી સમાજના આગેવાન રમેશભાઇ રબારી, ધારાભાઇ રબારી, મનસુખભાઈ રબારી, કરશનભાઈ ભરવાડ, રાયમલભાઇ રબારી અને અમિતભાઇ રબારી દ્વારા માલધારી સમાજનું ગૌરવ એવા એન. કે. મુછારનું સન્માન કર્યું હતું