મોરબીમાં ૧૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૬૬ કે.વી. સબ સ્ટેશનનું ટૂંક સમયમાં લોકાર્પણ
મોરબી પાલિકાની અધર ટેક્સ સમિતિના ચેરમેન ગિરિરાજસિંહ ઝાલાએ ચાર્જ સાંભળ્યો
SHARE
મોરબી પાલિકાની અધર ટેક્સ સમિતિના ચેરમેન ગિરિરાજસિંહ ઝાલાએ ચાર્જ સાંભળ્યો
મોરબી નગરપાલિકાની જુદીજુદી કમિટીના ચેરમેનો દ્વારા ચાર્જ સંભાળવામાં આવી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર-૪ ના કોર્પોરેટર ગિરિરાજસિંહ સુખદેવસિંહ ઝાલાને મોરબી નગરપાલિકાના અધર ટેક્સ સમિતિના ચેરમેન તરીકેની જવાબદારી સોપવામાં આવી છે ત્યારે ચેરમેન તરીકેનો તેઓને ચાર્જ સાંભળતા મોરબી રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લાના પ્રમુખ દેવેન્દ્રસિંહ આર. જાડેજા તેમજ મોરબી શહેરના પ્રમુખ વિશ્વરાજસિંહ કે. જાડેજા તેમજ મોરબી જિલ્લા ઉપપ્રમુખ શક્તિસિંહ જાડેજાએ તેમને શુભકામના પાઠવી હતી