મોરબી જિલ્લામાં કોરોનામાં નિરાધાર બનેલા ૧૨ બાળકોને દર મહિને મળશે ૪૦૦૦ ની સહાય
મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેને કર્યું સરપ્રાઇસ ચેકિંગ
SHARE
મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેને કર્યું સરપ્રાઇસ ચેકિંગ
હાલમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને રોડ રસ્તાના કામો જીલ્લામાં કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા ભરતનગરથી ખોખરા થઈને બેલા ગામ તરફ જવાના રસ્તા ઉપર ચાલતા કામનું નિરીક્ષણ કરવા માટે પહોચ્યા હતા અને રોડનું કામ લાંબા સમયથી બંધ હોય રોડનું અધૂરું વહેલી તકે પૂરું કરવા માટે અને મજબૂત રોડ બનાવવા માટે જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટરને સૂચન આપી હતી