મોરબી જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલા પીએસઆઈના પરિવારને ૨૫ લાખની સરકારી સહાય ચૂકવાઈ
મોરબી રાજપૂત કરણી સેના સેના દ્વારા વાંકાનેરના ધર્મેન્દ્રસિંહ ઝાલાનું કરાયું સન્માન
SHARE
મોરબી રાજપૂત કરણી સેના સેના દ્વારા વાંકાનેરના ધર્મેન્દ્રસિંહ ઝાલાનું કરાયું સન્માન
ગઇકાલે રાજપૂત કરણી સેના જિલ્લાના પ્રમુખ દેવેન્દ્રસિંહ આર. જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિહ કે, જાડેજા, જિલ્લા ઉપપ્રમુખ શક્તિસિંહ જાડેજા, ભગીરથસિંહ વાઘેલા, શહેર મંત્રી ઓમદેવસિંહ જાડેજા, વાંકાનેર તાલુકા ઉપપ્રમુખ હરદીપસિંહ ઝાલા તેમજ વાંકાનેર ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા મોરબી જિલ્લા ના વાંકાનેર શહેરમાં કોરોનાના કપરા સમયમાં વાંકાનેરમાં સર્વે સમાજને ઓક્સિજનની સેવા પુરી કરતા એવા વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા (વઘાસીયા) નું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું