ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસીયા પાસે રોડના ખાડામાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE

















વાંકાનેરના વઘાસીયા પાસે રોડના ખાડામાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા નજીક આવેલ ગાત્રાળ હોટલ સામે થોડા સમય પહેલા રસ્તામાં પડેલા ખાડામાં બાઇકનું વ્હીલ પડવાથી યુવાનનું બાઇક સ્લીપ થયું હતું અને તેને શરીરે ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર દરમ્યાન ઇજાગ્રસ્ત યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને પોલીસે હાલમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે

વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા નજીક આવેલ ગાત્રાળ હોટલ સામે ને.હા. રોડ ઉપરથી મરણ જનાર સુરેશભાઇ રમેશભાઇ ખરાડી રહે હાલ ક્યુટોન સીરામીક વાળા તા.૨૫/૦૭/૨૦૨૧ ના રત્ન સાડા એનવી વાગ્યાના અરસામાં પસાર થતાં હતા ત્યારે તેનું બાઇક સ્પલેન્ડર પ્રો મોટર સાયકલ રજી. નં. GJ-31-B-9343 લઈને જતાં હતા ત્યારે ખાડામાં મોટર સાયકલનું વ્હીલ આવી જતા સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો જેથી તેને માથામાં ગંભીર ઇજા થતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું  જે બનાવમાં હાલમાં પોલીસે રાયચંદભાઇ કમજીભાઇ અસારી જાતે આદીવાસી (ઉવ.૪૩) રહે. હાલ ભાટીયા સોસાયટી, શારદા સ્કુલની પાસે, વિરેન્દ્રસિંહ નરવીરસિંહ ઝાલાના  કાનમાં,ચંદ્રપુર-૨ વાળાની ફરિયાદ લઈને પોલીસે આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪(એ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરલે છે




Latest News