મોરબીમાં અનુસુચિત જાતિના કલાકારોની લોકનૃત્યની તાલીમ શિબિર ભાગ લેવા અરજી કરી શકાશે
મોરબી :પ્રજાપતિ સમાજ દ્વારા મંત્રી બ્રિજેશભાઇ મેરજાનું સન્માન કરાયું
SHARE
મોરબી :પ્રજાપતિ સમાજ દ્વારા મંત્રી બ્રિજેશભાઇ મેરજાનું સન્માન કરાયું
શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાનું તાજેતરમાં મોરબી ખાતે પ્રજાપતિ સમાજના આગેવાનો મનસુખભાઇ બરાસરા, અશ્વિનભાઈ બરાસરા, પંકજભાઈ પ્રજાપતિ, હર્ષદભાઈ વામજા, કાંતિલાલ કણસાગરા સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં સાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી નગર પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિહ જાડેજા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.