માળીયા (મિં.) ના વાધરવા નજીક ડબલ સવારી બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત: એકને ઇજા
મોરબી શિશુ મંદિર ખાતે શક્તિ કેન્દ્ર સંયોજકનો અભ્યાસ વર્ગ યોજાયો
SHARE









મોરબી શિશુ મંદિર ખાતે શક્તિ કેન્દ્ર સંયોજકનો અભ્યાસ વર્ગ યોજાયો
મોરબી શહેર, માળિયા તાલુકો, માળિયા શહેર, વાંકાનેર શહેર, વાંકાનેર તાલુકાના શક્તિ કેન્દ્ર સંયોજકનો અભ્યાસ વર્ગ મોરબી શિશુ મંદિર ખાતે રાખવામાં આવેલ હતો આ સમયે મોરબી જિલ્લા પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, શક્તિ કેન્દ્રના વાલી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરિયા, પ્રદેશના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી તેમજ પાંચ મંડળના પ્રમુખ અને મહામંત્રી, મંડળના શક્તિ કેન્દ્ર સંયોજકઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ તકે જુદાજુદા 6 સત્રના વક્તાઓએ માર્ગદર્શન આપ્યું હતું
