મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન પ્રદર્શન-આનંદ મેળો યોજાયો
મોરબી નવયુગ વિદ્યાલયનો દેવાંગ ડાભીએ જિલ્લા લેવલે ખેલ મહાકુંભની ૨૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમે વિજેતા
SHARE







મોરબી નવયુગ વિદ્યાલયનો દેવાંગ ડાભીએ જિલ્લા લેવલે ખેલ મહાકુંભની ૨૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમે વિજેતા
મોરબીની નવયુગ વિધાલયમાં અભ્યાસ કરતા દેવાંગ જયેશભાઈ ડાભીએ કોચ સંદીપભાઈના માર્ગદર્શન હેઠળ હળવદ ખાતે યોજાયેલા એથ્લેટિક સ્પર્ધા ખેલ મહાકુંભમાં ભાગ લીધેલ હતો અને જીલ્લા લેવલે ૨૦૦ મીટર દોડમાં પ્રથમ સ્થાન અને ૬૦૦ મીટર દોડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી મોરબી માધાપર ગામનું ગૌરવ વધાર્યું છે અને હવે તે આગામી સમયમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે અને તે શાળા, ગામ અને મોરબી જીલ્લાનું નામ રોશન કરે તેવી માધાપર ગામ સમસ્તના લોકોએ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
