મોરબીમાં નેત્રદાન કરવાની જાગૃતિ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો
મોરબીની સોમનાથ સોસાયટીમાં પ્રકૃતિ વંદન કાર્યક્રમ યોજાયો
SHARE







મોરબીની સોમનાથ સોસાયટીમાં પ્રકૃતિ વંદન કાર્યક્રમ યોજાયો
આજ સોમનાથ સોસાયટીમાં સ્થાનિક નાગરિકોની હાજરીમાં પ્રકૃતિ વંદન કરવામાં આવ્યું હતી આ પ્રસંગે પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકજી ડો. જયન્તિભાઈ ભાડેશીયાનું પ્રકૃતિની સુરક્ષા માટે પ્રેરક ઉદબોધન રહ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના પર્યાવરણ સંયોજક ડો.મનુભાઈ કૈલા,જિલ્લા સંઘચાલક લલિતભાઈ ભાલોડિયા, યોગ ટ્રેઈનેર રૂપલબેન શાહ તથા સ્વયંસેવકો તથા અન્ય ભાઈઓ બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા
પ્રેરણાદાયી ઉજવણી
યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેન રબારીના દીકરા મયંકના જન્મદિવસ નિમિતે શહેર વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટી તથા પછાત વિસ્તારનાં બાળકોમાં સામાજિક સમરસતા કેળવાય તેવા હેતુથી તેમજ વર્તમાન સ્થિતિની ધ્યાનમાં રાખીને સેલ્ફ ડિસ્ટન્સ જાળવી સેનીટાઇઝ તથા માસ્ક વિતરણ કરીને બાળકોને પીઝા અને દાબેલી સહિતનું ભોજન કરાવ્યુ હતું અને જન્મદિવસ ઉજવ્યો હતો
