મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં વડીલો પાર્જિત જમીનના કેસમાં કામ ચલાઉ મનાઇ હુકમની અરજી ના મંજુર


SHARE

















મોરબીમાં વડીલો પાર્જિત જમીનના કેસમાં કામ ચલાઉ મનાઇ હુકમની અરજી ના મંજુર

મોરબીમાં વડવાની વડીલો પાર્જીત ખેતીની જમીનમાથી હિસ્સો મેળવવા, ગેરકાયેસર બાધકામ અટકાવવા તથા કાયમી મનાઇ હુકમ મેળવવા વિગેરે સબબ દાવો દાખલ કરેલ હતો જેમાં વાદીની મનાઇ હુકમની અરજીને કોર્ટે ના મંજુર કરેલ છે

આ કેસની હકીકત એવી છે કે, વાદી દયારામભાઇ નરશીભાઇ નકુમ રહે. શીયાળની વાડી મોરબી વાળાએ શામજીભાઇ ઘેલાભાઇ નકુમ વિગેરે-૪ પ્રતિવાદીઓ સામે મોરબીની સિવિલ કોર્ટમાં સ્પે.દિવાની કેસ નં-૧૬/૨૦૨૨ દાખલ કરી હતી અને તેમના વડવાની વડીલો પાર્જીત ખેતીની જમીનમાથી હિસ્સો અલગ કરી આપવા, ગેરકાયેસર બાધકામ અટકાવવા તથા કાયમી મનાઇ હુકમ મેળવવા વિગેરે સબબ દાવો દાખલ કરેલ હતો તેની સાથે કામ ચલાઉ મનાઇ હુકમ મેળવવાની અરજી દાખલ કરેલ હતી જે કેસમાં કોર્ટે પ્રતિવાદી વકીલ બી.બી. હડીયલની દલીલો, ચુકાદાઓ તથા રજુ થયેલ આધાર પુરાવા ધ્યાને લઇ વાદીની કામ ચલાઉ મનાઇ હુકમ મેળવવાની અરજી ના મંજુર કરતો હુકમ કરેલ છે




Latest News