મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલા શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
SHARE
મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલા શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં દારૂનો મોટો જથ્થો પકડાયેલ હતો જે ગુનામાં પકડાયેલ ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણાની સામે પાસાની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવી હતી જેથી કરીને દારૂના ગુનામાં સંડાવાયેલા ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણા રહે. વાવડી રોડ, શ્રીજી પાર્ક સોસાયટી મોરબી વાળાની પાસા હેઠળ ધરપકડ કરી હતી અને તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે.