મોરબી: લેન્ડ ગ્રેબીંગ કેસમાં આરોપી શરીફાબેન-ધિરાજભાઈનો જામીન ઉ૫૨ છુટકારો
મોરબી સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબી સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
મોરબી સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા સવંત ૨૦૭૮ ના નવા વર્ષ નિમિત્તે મોરબી સતવારા જ્ઞાતિનું સ્નેહમિલન રાખવામા આવ્યું હતું અને આ કાર્યક્ર્મ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સતવારા નવગામ જ્ઞાતિની જગ્યામાં આવેલ વાડી ખાતે રાખવામા આવ્યો હતો જેમાં જ્ઞાતિના આગેવાનો સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડૉ.લખમણભાઇ કંઝારિયા, સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડીયલ, સતવારાજ્ઞાતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાઘવજીભાઈ કંઝારીયા, માધાપર સતવારા જ્ઞાતિના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ કંઝારિયા, કે.કે.પરમાર, કિશોરભાઈ પરમાર તેમજ જુદી જુદી સંસ્થાઓના આગેવાનો હાજર રહીને એકમેકને શુભેચ્છાઓ પાઠવેલ હતી