મોરબી નજીકથી સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત નિપજતા ઓળખ મેળવવા તજવીજ
મોરબી: 21 વર્ષના યુવાનને સાપે દંશ દેતા 108 ની ટીમે જીવ બચાવ્યો
SHARE







મોરબી: 21 વર્ષના યુવાનને સાપે દંશ દેતા 108 ની ટીમે જીવ બચાવ્યો
મોરબીમાં તા 13 ના રોજ સવારે 6:31 કલાકે 108 મકનસર લોકેશને કોલ મળેલ હતો અને માટેલ પાસે 21 વર્ષનો યુવાન જેનુ નામ વનરાજભાઈ કમોભાઈ છે તે યુવાનને પાણી પીવા જતા જમણા હાથ ના અંગુઠા ઉપર સાપે દંશ માર્યો હતો જેથી તેની તબિયત બગડતા 108 ના સ્ટાફે ડો. પરેશભાઈના માર્ગદર્શનથી ઈએમટી પ્રવીણભાઈ મેર અને પાઇલોટ રાકેશભાઈએ યુવાનને સારવાર આપીને યુવાનનો જીવ બચાવ્યો હતો અને આ યુવાનને વાંકાનેર સિવિલે લઈ ગયા હતા

