લાભ પાંચમે મોરબી-માળિયાને ત્રણ નવી ગ્રામ પંચાયતની ભેટ આપતા મંત્રી બ્રિજેશભાઈ મેરજા
Morbi Today
મોરબીના રાજપર ગામના રહેવાસીને રેસ્ટોરન્ટમાં પડી ગયેલ સોનાની વીંટી પરત કરી
SHARE
મોરબીના રાજપર ગામના રહેવાસીને રેસ્ટોરન્ટમાં પડી ગયેલ સોનાની વીંટી પરત કરી
મોરબીના રાજપર ગામના રહેવાસી મનોજ સાવરીયા ગઈકાલે ઢુવા ગામ પાસે આવેલ જય ભવાની રેસ્ટોરન્ટમાં જમવા ગયેલ હતા ત્યાં તેમના હાથમાં પહેરેલી અંદાજે ૧૨ હજારની સોનાની વીંટી અજાણતા પડી ગયેલ હતી. અને તે મહિલા કર્મચારી મંજુલાબહેન (મકનસર)ને મળી હતી જેથી તેને રેસ્ટોરન્ટના માલિકને જાણ કરેલી ત્યાર બાદ મંજુલાબહેને તે વીંટી તેની પાસે રાખેલ ત્યાર બાદ મનોજભાઈએ રેસ્ટોરન્ટનાના માલિકને ફોન કરીને વીંટી એક કર્મચારીને મળેલ છે જે વીંટી મંજુલાબહેને મૂળ માલિક મનોજભાઈના ધર્મપત્ની અર્પણાબેનને આપી હતી જેથી તેની પ્રમાણિક્તાને મનોજભાઇએ બિરદાવી હતી