મોરબી જિલ્લાના સમસ્ત ચૂવાળીયા કોળી સમાજના આગેવાનીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી-ધારાસભ્યનું કર્યું સન્માન
મોરબીના સોઓરડીમાં રામદેવપીર મંદિરે સેવા આપતા સેવકનું સન્માન કરાયું
SHARE
મોરબીના સોઓરડીમાં રામદેવપીર મંદિરે સેવા આપતા સેવકનું સન્માન કરાયું
મોરબીના સોઓરડીમાં આવેલ રામદેવપીરના મંદિરે ૪૬ વષૅથી ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવે છે જેમા વર્ષોથી સેવા કરતા આ વિસ્તારના લોકપ્રિય પાલિકાના માજી સુરેશભાઈ શિરોહીયા અને હાલમાં આ વિસ્તારમાથી તેના પત્ની જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા ચૂંટાયા છે તેઓનું સન્માન રામદેવપીરના મંદિરના વ્યવસ્થાપક દ્વારા કરવામાં આવેલ હતું