નામ બડે ઓર દર્શન છોટે !: હળવદ તાલુકાનાં અગરીયા આજની તારીખે વાવાઝોડાની સરકારી સહાયથી વંચિત ?
મોરબી જિલ્લાના સમસ્ત ચૂવાળીયા કોળી સમાજના આગેવાનીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી-ધારાસભ્યનું કર્યું સન્માન
SHARE
મોરબી જિલ્લાના સમસ્ત ચૂવાળીયા કોળી સમાજના આગેવાનીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી-ધારાસભ્યનું કર્યું સન્માન
રાજકોટમાં અટલ બિહારી વાજપેયી હોલ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુજંપરા અને હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરશોતમભાઇ સાબરીયાનું રાજકોટ ચુવાળીયા કોળી સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે સમસ્ત ચૂવાળીયા કોળી સમાજના મોરબી જીલ્લાના બાર એસોસિયેશન વકીલ મંડળના પ્રમુખ, કોળી સમાજના આગેવાન દિલીપભાઈ અગેચાણીયા તેમજ મોરબી જીલ્લા અખીલ ભારતીય કોળી સમાજના પ્રમુખ સુરેશભાઈ શિરોહીયા કાઉન્સિલર સાથે પૃભુભાઇ કગથરા, જગદીશભાઈ બાંભણિયા અને કોળી સમાજના આગેવાન દ્વારા મહેન્દ્રભાઈ મુંજપરા અને પરશોતમભાઇ સાબરીયાનું સન્માન કરવામાં આવ્યુ હતું