હળવદના દિઘડિયા ગામે સગા ભાઈની હત્યા કરનારા એક ભાઈની ધરપકડ: બીજાની શોધખોળ
રાજયકક્ષાએ રાયફલ શુટર્સ મોરબીની નિવ્યા પટેલે સીલ્વર મેડલ જીત્યો
SHARE









રાજયકક્ષાએ રાયફલ શુટર્સ મોરબીની નિવ્યા પટેલે સીલ્વર મેડલ જીત્યો
તાજેતરમાં ૫૦ મી ગુજરાત સ્ટેટ શુટીંગ ચેમ્પીયનશીપ તા ૨૦ થી ૨૫ દરમ્યાન અમદાવાદ મીલેટ્રી એન્ડ રાયફલ ટ્રેનીંગ ખાનપુર ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાત ભરના ૬૦૦ જેવા શૂટર્સોએ ભાગ લીધો હતો તેમાથી મોરબીની શુટર્સ નિવ્યા દિપભાઈ પટેલે સ્પોર્ટ પીસ્તોલ ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને તેને ૩૦૦ પોઇન્ટમાંથી ૨૪૩ પોઇન્ટ સાથે સીલ્વર મેડલ મેળવીને મોરબી જીલ્લાનું ગૌરવ વધારેલ છે તેમજ ૨૦૨૦ માં સુરેન્દ્રનગર જીલ્લા રાયફલ શુટીંગ ચેમ્પીયનશીપમાં પણ નિવ્યા દિપભાઇ પટેલે ટ્રેપ શુટીંગ ચેમ્પીયનશીપમાં સીલ્વર મેડલ મેળવેલ હતો. મોરબી જીલ્લામાં પ્રથમ મહીલા રાયફલ તથા પીસ્તોલ શુટર્સ સિધ્ધીઓ પ્રાપ્ત કરી અંદરપા પરીવારની મહિલાએ પટેલ સમાજનું નામ રોશન કર્યું છે
