મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બહેનોની તાલીમ માટેનું આયોજન
મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખના ઘરે પહોચ્યા ગુજરાત વિધાનસભાના મહિલા અધ્યક્ષ
SHARE









મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખના ઘરે પહોચ્યા ગુજરાત વિધાનસભાના મહિલા અધ્યક્ષ
ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ શ્રીમતી ડૉ. નિમાબેન આચાર્ય અને પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છ મોરબી લોકસભાના લોકપ્રિય સંસદ વિનોદભાઈ ચાવડા હળવદમાં રહેતા મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ બિપિનભાઈ દવે અને મોરબી જિલ્લા યુવા ભાજપના વર્તમાન મહામંત્રી તપનભાઈ દવેના ઘરે તેઓની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓનું કુમકુમ તિલક કરીને દવે પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું
