મોરબીમાં દશેરા નિમિતે એસ.પી., ડિ.વાય.એસ.પી. સહિતના અધિકારીઓએ કર્યું શસ્ત્રોનું પૂજન
SHARE
મોરબીમાં દશેરા નિમિતે એસ.પી., ડિ.વાય.એસ.પી. સહિતના અધિકારીઓએ કર્યું શસ્ત્રોનું પૂજન
આજે દશેરા નિમિતે ઠેરઠેર શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્રો પૂજન રાખવામાં આવ્યું હતું જેમાં એસ.પી. એસ.આર.ઓડેદરા, ડી.વાય.એસ.પી., પી.આઇ., પીએસઆઇ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ હાજર રહ્યા હતા અને લોકોની સુરક્ષા કરવા માટે પોલીસ વિભાગમાં આપવામાં આવતા હથિયારોનું અધિકારીઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું અને આ તકે એસ.પી.એ કહ્યું હતું કે, જીલ્લામાં સારી રીતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી ભગવાનને પ્રાર્થના કરી છે