માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મહેંદી બની મતદાન જાગૃતિનું માધ્યમ


SHARE















મોરબી જીલ્લામાં મહેંદી બની મતદાન જાગૃતિનું માધ્યમ

મતદાન જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી.ઝવેરીના માર્ગદર્શન હેઠળ અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે તો વધુને વધુ લોકો મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી રહી છે ત્યારે પડધરી તાલુકાના સરપદડ ગામે આઇ.સી.ડી.એસ  તથા મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ, ટંકારા તાલુકાના હમીરપર ગામ, ટંકારા તાલુકાના સાવડી ગામ, માળીયા તાલુકાના દેવગઢ ગામમા બહેનો દ્વારા હાથમાં મહેંદી મૂકીને મતદાન જાગૃતિ માટે સંદેશો પાઠવ્યો હતો. "મારો મત મારો અધિકાર" "VOTE TO OUR RIGHT" , "VOTE FOR INDIA ૨૦૨૪" અને " LOKSABHA ELECTION ૨૦૨૪"  નાં સ્લોગન બહેનોએ મહેંદીના માધ્યમથી અંકિત કરવામાં આવ્યા હતા અને બહેનોએ મતદાન અચૂક કરીશું અને અન્યને પણ મતદાન કરવા માટે કહીશું તેમ જણાવ્યું હતું.






Latest News