ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી: કેપેક્સિલના ચેરમેન નિલેષભાઇ જેતપરીયાને સિરામિક એસો.ના પ્રમુખોએ પાઠવી શુભકામના મોરબી જિલ્લામાં કોઠી પીએચસીને NQAS પ્રમાણપત્ર એનાયત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ગામાં દીઠ ૧૦૦૦ વૃક્ષ વાવવાનો ડીડીઓનો નિર્ધાર


SHARE















મોરબી જીલ્લામાં ગામાં દીઠ ૧૦૦૦ વૃક્ષ વાવવાનો ડીડીઓનો નિર્ધાર

છેલ્લા વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસર વધી રહી છે ત્યારે જુદીજુદી સંસ્થાઓ દ્વારા વૃક્ષા રોપણને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીના ડીડીઓ દ્વારા જિલ્લાના દરેક ગામાં ૧૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે અને તેના માટેની જવાબદારી અધિકારીઓને સોંપવામાં આવી છે

ગ્લોબલ વોર્મિંગની અસરના લીધે ગરમી સતત વધી રહી છે ત્યારે પર્યાવરણના જતન માટે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તે અનિવાર્ય છે ત્યારે મોરબી જિલ્લામાં વધુમા વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તેના માટેનું આયોજન મોરબીના ડીડીઓ જે.એસ. પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું છે અને આગામી ચોમાસુ સક્રિય થાય તે પહેલા જિલ્લાના દરેક ગામમાં એક હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તેવું આયોજન હાલમાં કરવામાં આવ્યું છે અને આમ કરવાથી મોરબી જીલ્લામાં ૩.૫૦ લાખ વૃક્ષોનું વાવેતર થઈ જશે અને તેના માટેની જવાબદારી પણ અધિકારીઓને સોંપવામાં આવી છે તેમજ મોરબી જિલ્લામા વૃક્ષનું વાવેતર કરતી સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમી લોકોને પણ તેમાં જોડવામાં આવશે અને આ અભિયાનના ભાગ રૂપે મોરબી જિલ્લા પંચાયત કચેરીના પટાંગણમાં ડીડીઓ જે.એસ.પ્રજાપતિ સહિતના સ્ટાફે વૃક્ષોનું વાવેતર કર્યું હતું






Latest News