માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લિયો ક્લબ દ્વારા સિવિલમાં નવજાત શિશુઓ માટે મચ્છરદાનું વિતરણ


SHARE















મોરબી ઇન્ડિયન લિયો ક્લબ દ્વારા સિવિલમાં નવજાત શિશુઓ માટે મચ્છરદાનું વિતરણ

મોરબીમાં આવેલ સરકારી હોસ્પિટલમાં મોરબી ઇન્ડિયન લિયો ક્લબના બાળકો દ્વારા નવજાત શિશુઓને મચ્છરની સામે રક્ષણ મળે તે માટે મચ્છરના ઉપદ્રવને ધ્યાને રાખીને બાળકોને મચ્છરજન્ય રોગ ન થાય તે માટે ૪૦ થી વધારે મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોરબી ઇન્ડિયન લિયો ક્લબના પ્રેસિડેન્ટ એન્જલબા ઝાલા, સેક્રેટરી શ્રેયા ઘોડાસરા, વાઈસ પ્રેસિડેન્ટ શ્રેયા પંડ્યા અને નિત્યા ઘોડાસરા, તપન વેદ, હેતવી પંડિત, અંશ મનસુખભાઈ તેમજ અન્ય સભ્યોએ હાજરી આપી હતી. આ પ્રોજેક્ટના દાતા શ્રેયા ઘોડાસરા તેમજ નિત્યા ઘોડાસરા હતા અને અને સમગ્ર સિવિલ હોસ્પિટલ સ્ટાફ તેમજ ડોક્ટર ટીમનો પ્રેસિડેન્ટ એન્જલબા ઝાલાએ આભાર માન્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના સેક્રેટરી તેમજ ઇન્ડિયન લિયો ક્લબના પ્રણેતા પ્રીતિબેન દેસાઈ, ડો. સુષ્માબેન દુધરેજીયા, સાધનાબેન ઘોડાસરા, પારુલબેન પરમાર, કામિનીબેનસિંગ, હીનાબેન પરમાર તેમજ બિંદીયાબેન મહેતાએ જહેમત ઉઠાવી હતી અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.






Latest News