મોરબીના રાજપર ગામે એરપોર્ટનું કામ વહેલી તકે પૂરું કરીને વિમાનની ઉડાન શરૂ કરવાની માંગ
મોરબીમાં કાલે પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે
SHARE
મોરબીમાં કાલે પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે
બ્રાહ્મણો આદિકાળથી શસ્ત્રવિધા અને શાસ્ત્રવિધાના ઉપાસક રહ્યા છે. ત્યારે સનાતન સંસ્કૃતિના પાવન ઉત્સવ વિજ્યાદસમી નિમિત્તે ઠેરઠેર શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાઇ છે જેથી જ રીતે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનની પરંપરાને ધ્યાને રાખીને શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી તથા શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ કાલે તા 12/10 ને શનિવારે સવારે 10:30 વાગ્યે રાખવામા આવેલ છે જેથી કરીને પરશુરામ ધામ ખાતે સર્વે બ્રહ્મ બંધુ ભગીનીઓને આવવા માટે આયોજકો તરફથી આમંત્રણ આપવામાં આવેલ છે.