મોરબીના સર્વે રઘુવંશી ભાઈઓ-બહેનો જોગ : મોરબી લોહાણા મહાજન વાડી અંગે શ્રી લોહાણા મહાજન-મોરબીની યાદી
મોરબીમાં સેવા કાર્ય કરીને નવા વર્ષને આવકારતા ડો.મહેન્દ્રસિંહ જાડેજા
SHARE
મોરબીમાં સેવા કાર્ય કરીને નવા વર્ષને આવકારતા ડો.મહેન્દ્રસિંહ જાડેજા
દિવાળી ભારતીય સંસ્કૃતિનો ખુબ મોટો તહેવાર છે એમાં નાના મોટા, અમીર ગરીબ સૌ હર્ષોલ્લાસથી ઉજવણી કરતાં હોય છે એટલે આ વખતે એકલાં રહેતાં 150 વડીલો અને ભરતનગરના પ્રજ્ઞાચક્ષુ ભાઈ ઓ બહેનો ને મીઠાઈ અને ફરસાણ અને બાળકોને ચોકલેટ વેફર ફટાકડા આપીને ડો.મહેનદ્રસિહ જાડેજા અને બોટાદ જિલ્લાના પ્રભારી અને મોરબી નગરપાલિકાના કાઉન્સિલર મંજુલાબેન દેત્રોજા એ સાથે મળીને સૌની સાથે ખુશી મનાવવાનો આનંદ મેળવ્યો હતો.