મોરબીમાં સેવા કાર્ય કરીને નવા વર્ષને આવકારતા ડો.મહેન્દ્રસિંહ જાડેજા
ABVP મોરબી જિલ્લા દ્વારા દરેક તાલુકાઓમાં દીપાવલીની ઉજવણી જરૂરિયાતમંદ બાળકો સાથે કરાઈ
SHARE
ABVP મોરબી જિલ્લા દ્વારા દરેક તાલુકાઓમાં દીપાવલીની ઉજવણી જરૂરિયાતમંદ બાળકો સાથે કરાઈ
ચલો વહા દીપ જલાંયે ,જહા આજ ભી અંધેરા હે !!
દીપાવલી પર્વ નિમિતે ABVP મોરબી જિલ્લા દ્વારા SFS સ્ટુડન્ટ ફોર સેવા અંતર્ગત મોરબી શહેર,ઉપરાંત મોરબી જીલ્લા ના દરેક તાલુકા વાંકાનેર ,હળવદ ,ટંકારા ,માળિયા ના સેવાવસ્તી ના વિસ્તારો માં નાના બાળકો ને મીઠાઈ, નાસ્તો તેમજ તેમને ફટાકડા આપી દિવાળીની વિશિષ્ટ પ્રકારે ઉજવણી કરવામાં આવી.