ABVP મોરબી જિલ્લા દ્વારા દરેક તાલુકાઓમાં દીપાવલીની ઉજવણી જરૂરિયાતમંદ બાળકો સાથે કરાઈ
હળવદમાં સ્લમ વિસ્તારોમાં દાતાઓના સહયોગથી મિઠાઇનું વિતરણ
SHARE

હળવદમાં સ્લમ વિસ્તારમાં મીઠાઈ બોક્સનું વિતરણ

ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા દાતાઓના સહયોગથી સ્લમ વિસ્તારમાં ડોર ટુ ડોર જઈને અને રોડ પર મુજર વર્ગ લોકોને અને વિધવા બહેનોને અને મજૂરી કરતા લોકોને વિનામૂલ્યે મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું.ગ્રુપ દ્વારા દર વર્ષે દિવાળીના તહેવારમાં મીઠાઈ વિતરણ કરવામાં આવે છે.લોકો પોતાના માટે તો દિવાળીમાં અવનવી વસ્તુઓ ખરીદે છે પણ આવા લોકો માટે કોણ આગળ આવે ? ગ્રુપના સભ્યોએ પરોપકારની ભાવનનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અંદાજિત 160 પરિવારોને ડોર ટુ ડોર અને રોડ પર મજુર વર્ગ દેખાતા લોકો ને વિધવા બહેનોને મીઠાઈના પેકેટ આપવામાં આવ્યા.મીઠાઈના પેકેટ મેળવીને તમામ નાના-મોટા, અબાલ-વૃદ્ધ સૌના ચહેરા પર સ્પષ્ટ આનંદ જોઈ શકાય છે. આ લોકોના ચહેરા પરનો આનંદ જોઇને ગ્રુપના સભ્યોએ ખરા અર્થમાં દિવાળીની ઉજવણી કરી.

ડોનેશન આપનાર દાતાઓ

50 મિઠાઇ બોક્સ (રાજેશભાઇ રમેશભાઇ રબારી વેગડવાવ)
45 મીઠાઈ બોક્સ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ ના સભ્યો તરફથી
25 મિઠાઇ બોક્સ દેવાભાઇ ખોડાભાઇ કવાડીયા
20 મિઠાઇ બોક્સ સંજયભાઇ સોમાભાઇ સનુરા
10 બોક્સ અશોકભાઇ પરમાર રિધમ ટ્રેલર
10 રામભરોસે

સફાઇકર્મીઓને  વિનામૂલ્યે  મીઠાઈના બોક્સ વિતરણ

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા દાતાઓના સહયોગથી અકલ્પનીય પ્રોજેક્ટ કરવામાં આવ્યો. હળવદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને મીઠાઈના અંદાજિત 70 બોક્સ આપવામાં આવ્યા. ખરા અર્થમાં કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવનાર સફાઇકર્મીઓને દિવાળીપર્વ નિમિત્તે મીઠાઈના બોક્સ આપીને પ્રોત્સાહિત કરીને ગ્રુપના સભ્યોએ ભગીરથ કાર્ય કર્યું છે. સફાઇ કર્મીઓ આપણા શહેરને સ્વચ્છ અને રળિયામણું રાખે છે દિવાળી પર્વ નિમિત્તે તેમને પ્રોત્સાહિત કરીને ગ્રુપ ના સભ્યોએ નાના માણસોની કદર કરી છે. લોકોએ સફાઇ કર્મીઓ સાથે ક્યારેય ઓરમાયુ વર્તન ન કરવું જોઈએ. સફાઇ કર્મીઓ સાથે શહેરના દરેક લોકોએ માનવીય અભિગમ રાખવો જોઈએ. મીઠાઈના બોક્સ મેળવીને દરેકના ચહેરા પર આનંદની લાગણી છવાઈ ગઈ.

મીઠાઈ બોક્સ આપનાર દાનેશ્વરી દાતાઓ

30 બોક્સ મિઠાઇ સ્વ.પુષ્પાબેન લક્ષ્મીચંદ સોની ટીકર વારા
20 બોક્સ મિઠાઇ નીંલકઠ આંખ હોસ્પિટલ હળવદ
15 બોક્સ મિઠાઇ દિનેશ ઘનશ્યામભાઇ ચાવડા
5 બોક્સ ઓવીસ પટેલ વેલકન શુજ હળવદ

આયોજકોએ દાતાઓનો આભાર વ્યકત કર્યો હતો.