મોરબીના નારણકા ગામે મેરજા પરિવારનો ૧૭ મો વાર્ષિક પાટોત્સવ યોજાશે
મોરબી સબજેલમાં બંદીવાનોને લેન્ડગ્રેબીંગ એકટથી માહીતગાર કરાયા
SHARE
મોરબી સબજેલમાં બંદીવાનોને લેન્ડગ્રેબીંગ એકટથી માહીતગાર કરાયા
૭૫ મી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તાલુકા કાનુની સેવા સમિતિ મોરબીના ચેરમેન આર.કે.પંડયાના માર્ગદર્શન હેઠળ લિગલ પેનલ એડવોકેટ શબાનાબેન ખોખર તથા મોરબી સબ જેલના અધિક્ષક સાથે જેલ સ્ટાફ દ્રારા મોરબી સબ જેલ ખાતે “કાનુની જાગુતિ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા જેલમાં રહેલા બંદિવાનોને ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને આવા ગુનાહીત કૃત્ય અંગે સજાની શું જોગવાઇ છે તે અંગે બંદીવાનોને માહીતગાર કરાયા હતા.