મોરબી સબજેલમાં કેદીઓને ઘરેલુ હિંસા, જાતિય સતામણી સરીતના કાયદાઓ અંગે માહીતગાર કરાયા
SHARE
મોરબી સબજેલમાં કેદીઓને ઘરેલુ હિંસા, જાતિય સતામણી સરીતના કાયદાઓ અંગે માહીતગાર કરાયા
૭૫મી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-મોરબી, સખી વન સ્ટોપ સેન્ટર કેન્દ્ર-મોરબી અને જીલ્લા કાનુની સેવા સતા મંડળ-મોરબીના અધિકારી-કર્મચારીઓ જેમા પિયુતાબેન નાદપરા, મીનાબેન, પીન્ટુબેન, રેહાનાબેન, ગેલાભાઇ ખાંભલા, કોમલબેન, રશીદાબેન, હેમાનીબેન તથા મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમાર તેમજ જેલ સ્ટાફ દ્રારા મોરબી સબ જેલ ખાતે “ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ PBSC સેન્ટર, કામકાજના સ્થળે જાતિય સતામણી, OSC, કાયદાકીય માહિતી તેમજ તેઓની અન્ય વિવિધ યોજનાઓ વિશે જેલમાં રહેલા બંદિવાનોને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતુ.