મોરબી શહેર યુવા મોરચા ઉપપ્રમુખ તરીકે બળદેવ અમૃતીયાની વરણી
SHARE









મોરબી શહેર યુવા મોરચા ઉપપ્રમુખ તરીકે બળદેવ અમૃતીયાની વરણી
ગુજરાતમાં દિવસેને દિવસે આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ વધી રહ્યું છે ત્યારે વધુમાં વધુ યુવા ચહેરાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ તે માટે યુવા સંગઠન મજબૂત કરવાના હેતુ સાથે આજ રોજ મોરબી શહેર યુવા મોરચા ઉપપ્રમુખ તરીકે અમૃતિયા બળદેવભાઈ મેઘજીભાઈની નિમણુક કરવામાં આવી છે તેમને મોરબી જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા અને મોરબી શહેર યુવા મોરચા પ્રમુખ ભવદીપસિંહ ઝાલા દ્વારા નિમણુક પત્ર આપવામાં આવેલ છે
