600 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલા સમસુદ્દીને કેટલા રૂપિયામાં મોરબીના ઝીંઝુડામાં લીધુ હતુ મકાન ?
વાંકાનેરમાં શ્રી ગોવર્ધન નાથજી શ્રી બાલકૃષ્ણ લાલજી હવેલી ખાતે રાત્રે 12 કલાકે તુલસી વિવાહ યોજાશે
SHARE
વાંકાનેરમાં શ્રી ગોવર્ધન નાથજી શ્રી બાલકૃષ્ણ લાલજી હવેલી ખાતે રાત્રે 12 કલાકે તુલસી વિવાહ યોજાશે
(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં આજરોજ શ્રી ગોવર્ધન નાથજી તથા શ્રી બાલકૃષ્ણ લાલજી હવેલી ખાતે પ્રબોધીની એકાદશી નિમિતે અનેક વિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
દરબાર ગઢ પાસે આવેલ હવેલી ખાતે આજરોજ પ્રબોધીની એકાદશી નિમિતે મંડપ દર્શન, રાજભોગ, ઉત્થાપન, ભોગ, શયન દર્શન, રાત્રે 12 કલાકે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે, આજરોજ દેવ દિવાળી હોય વૈષ્ણવો ભાવિકો ભાવભેર દર્શન લાભ લઈ રહ્યા છે.