વાંકાનેરમાં શ્રી ગોવર્ધન નાથજી શ્રી બાલકૃષ્ણ લાલજી હવેલી ખાતે રાત્રે 12 કલાકે તુલસી વિવાહ યોજાશે
મોરબીમાં વિનામૂલ્યે તુલસીના રોપાનું વિતરણ કરાયું
SHARE
મોરબીમાં વિનામૂલ્યે તુલસીના રોપાનું વિતરણ કરાયું
મોરબી નેચર કલબ સહિતની સંસ્થાઓ દ્વારા તુલસી વિવાહ નિમિતે વિનામૂલ્યે તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતુ ત્યારે રામચોક પાસે તુલસીના રોપા લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને થોડી જ વારમાં એક હજાર જેટલા તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે મયુર નેચર કલબના એમ.જી. મારુતિ, અરવિંદભાઈ સોમૈયા, જીતુભાઇ ઠક્કર, મહાદેવભાઈ ઉટવાડિયા, પ્રકાશ સોનગ્રા, પ્રો. રજનીકાંત રાઠોડ, ભાવેશભાઈ દોશી, ઘનશ્યામભાઈ અધારા, ભવિપ્રસાદ રાવલ, હંસાબેન ઠાકર, હસુભાઈ સોરિયા, હર્ષદભાઈ પટેલ, ભારતીબેન રાચ્છ, કિશોરભાઈ પલાણ, વેન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલબેન, વિપુલ પ્રજાપતિ, કાજલબેન ચંડીભમર, મયુર પીઠડીયા, ઋત્વિક નિમાવત સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.