ડ્રગ્સના ધંધાર્થીઓ મોરબીના ઝીઝુડા સુધી કેવી રીતે પહોચ્યા ? કોથળામાં શું છે તે ઘરધણી જાણતો ન હતો !
મોરિબીના ડ્રગ્સ કેસમાં જોડીયાનો ઇશા રાવ વોન્ટેડ
SHARE
મોરિબીના ડ્રગ્સ કેસમાં જોડીયાનો ઇશા રાવ વોન્ટેડ
હાલમાં એટીએસની ટીમે જે આરોપીઓને પકડેલા છે તે જોડિયાના મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવનો કૌટુંબિક ઇશા રાવ ડ્રગ્સના કેસમાં વોન્ટેડ છે જેને પકડવા માટે પોલીસે કવાયત શરૂ કરેલ છે અને ગુજરાતમાં જે હેરોઇનનો જથ્થો મંગાવવામાં આવેલ છે તેમાં તેની મહત્વની ભૂમિકા હોવાની હાલમાં એટીએસની પ્રાથમીક તપાસમાં સામે આવેલ છે જો કે, વોન્ટેડ આરોપી ઈસા રાવ કયા છે તેની પૂછપરછ રિમાન્ડ દરમ્યાન કરવામાં આવશે અને અન્ય કેટલા શખ્સો આ નેટવર્કની સામે જોડાયેલા છે તેની પણ તપાસ કરવામાં આવશે