મોરબીમાં કોન્સ્ટેબલની તૈયારી કરતા યુવક યુવતીઓ માટે ફ્રી મોક ટેસ્ટનું આયોજન
અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વિવિધ વિષયો પર સ્પર્ધા યોજાઇ
SHARE









અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વિવિધ વિષયો પર સ્પર્ધા યોજાઇ
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ (ABRSM) દ્વારા વિવિધ વિષયો પર આ રાષ્ટ્રીય સંસ્થા દ્વારા અખિલ ભારતીય શોધ પત્ર લેખન પ્રતિયોગીતા ૨૦૨૧ યોજવામાં આવેલ હતી જેમાં વિવિધ શૈક્ષણિક મુદ્દાઓ તેમજ સાંપ્રત કોવિડની સમસ્યા પર રિસર્ચ પેપર રજૂ કરવાના હતા જેમાં ભુત ડિમ્પલબેન રમેશચંદ્રએ પોતાનું રિસર્ચ પેપર રાષ્ટ્ર કક્ષાએ રજૂ કરેલું હતું જેનો વિષય હતો માતૃભાષા ૫૨ શિક્ષણ એમનું રિસર્ચ પેપર પસંદ થયું હતું આ પહેલા પણ એમને જીસીઇઆરટી દ્વારા આયોજિત રિસર્ચ પેપર પ્રેઝન્ટેશનમાં નવી શિક્ષણનીતિ ૫૨ પે૫૨ મુક્યું હતું જે માટે જીસીઇઆરટી ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પણ સન્માન પત્ર પ્રાપ્ત થેયલું છે.તેમજ કોરોના સમય દરમ્યાન ડિમ્પલબેન ભુતે કરેલ સેવા બદલ શ્રી અન્નપુર્ણા સેવા ફાઉન્ડેશન દ્રારા પણ તેમનું થોડા સમય પહેલા શિલ્ડ-સર્ટી એનાયત કરીને સન્માન કરવામાં આવ્યુ હતુ.
