ટંકારાના હડમતીયા ગામે વાડીની ઓરડીમાથી કપાસ વેચાણના ૮૧,૫૦૦ ની ચોરી
મોરબીમાં વિનામૂલ્યે ઉકાળા વિતરણ
SHARE









મોરબીમાં વિનામૂલ્યે ઉકાળા વિતરણ
મોરબીના સેવાભાવી વૈદરાજ કિશોરભાઈ વાણંદ દ્વારા તેમના માતુશ્રી જયાબેન મૂળજીભાઈ દસાડિયાની સ્મૃતિમાં શરીર માટે ઉપયોગી એવી અનેક દિવ્ય વનસ્પતિઓમાંથી બનાવવામાં આવતા ઉકાળાનું સતત ત્રણ માસ સુધી વિતરણ શરૂ કરવામાં આવેલ છે. જે ઉકાળો સ્વાઈન ફ્લૂ, ડેન્ગ્યુ, કોરોના જેવા રોગોમાં પણ એક રામબાણ ઇલાજ હોય તા.૨૫-૧૧ થી તા.૨૫-૨ સુધી દરરોજ સવારે ૭ થી ૮ દરમિયાનમાં વસંત પ્લોટ ચકીયા હનુમાન મંદિર સામે વિજય હેરડ્રેસ ખાતે નિ:શુલ્ક આ ઉકાળાનું વિતરણ કરવામાં આવશે વધુ વિગત માટે મોબાઈલ નંબર ૯૬૨૪૦ ૧૨૪૭૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.સતત ત્રણ મહિના સુધી વિનામુલે આ ઉકાળા વિતરણ થવાનું હોય લાભ લેવા મોરબીવાસીઓને જણાવાયેલ છે.
