મોરબીના શનાળા ગામે પાર્ક કરેલ કારમાંથી 288 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
મોરબી વિહીપ બજરંગ દળ દ્રારા સામુહિક સૂર્યનમસ્કાર અને કબડ્ડી સ્પર્ધા યોજાઈ
SHARE









મોરબી વિહીપ બજરંગ દળ દ્રારા સામુહિક સૂર્યનમસ્કાર અને કબડ્ડી સ્પર્ધા યોજાઈ
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મોરબી પ્રખંડ દ્રારા શ્રી હનુમાન જન્મોત્સવ અને બજરંગ દળ બલોપાસના દિવસ નિમિતે મોરબી પ્રખંડ ખાતે સામુહિક સૂર્યનમસ્કાર અને કબડ્ડી સ્પર્ધા યોજાઈ જેમાં સૂર્યનમસ્કારમાં ૮૫ ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.ત્યાર બાદ બજરંગ દળ બાલોપાસના દિવસ હોવાથી આજે કબડ્ડી સ્પર્ધા યોજાઈ જેમાં અલગ અલગ ટીમ દ્રારા કબડ્ડી સ્પર્ધા થયેલ તેમાં સાર્થક સ્કુલના બજરંગી ભાઈઓની જીત થયેલ.સૂર્ય નમસ્કાર તથા કબ્બડ્ડી સ્પર્ધાના આયોજનમાં ભાગ લેનાર દરેક સભ્યો, કાર્યકર્તાઓ, કાર્યક્રમનાં સહયોગી સંસ્થા તેમજ સૌજન્ય અને વિહિપ બજરંગદળ સમગ્ર ટીમ દ્રારા આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો
