મોરબીમાં સામાજીક સમરસતા ભાગરૂપે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યેજાયો
ટંકારાના નસીતપર ગામે નસીતપર જૂથ સેવા સહકારી મંડળીની સાધારણ સભા-ખેડૂત શિબિર જયેશભાઇ રાડદિયાની હાજરીમાં યોજાઇ
SHARE







ટંકારાના નસીતપર ગામે નસીતપર જૂથ સેવા સહકારી મંડળીની સાધારણ સભા-ખેડૂત શિબિર જયેશભાઇ રાડદિયાની હાજરીમાં યોજાઇ
રાજકોટ જિલ્લાની સહકારી ક્ષેત્રના ટંકારા તાલુકાનાં નસીતપર ગામે નસીતપર જૂથ સેવા સહકારી મંડળી સાધારણ સભા અને ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માજી મંત્રી તેમજ રાજકીય અને સહકારી આગેવાનો હાજર રહ્યા હતા.
ટંકારા પડધરી વિસ્તારમાં નસીતપર ગામ નસીતપર જૂથ સેવા સહકારી મંડળીની સામાન્ય સભા તથા ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષ પદે ઇફકો કોપરેટીવ સંસ્થા ડિરેક્ટર તથા જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા, ટંકારાના ધારાસભ્ય દુલ્લભજીભાઈ દેથરીયા, ક્રિભકો ઓપરેટિવસ સંસ્થા ડિરેક્ટર મગનભાઈ વડાવિયા, રાજકોટ જિલ્લા જિલ્લા બેંક મેનેજિંગ ડિરેક્ટર સખીયાભાઈ, મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવનભાઈ ભાગીયા, મોરબી જિલ્લા દૂધ સેવા સહકાર મંડળી પ્રમુખ સંગીતાબેન કગથરા તથા અન્ય જિલ્લા સેવા સહકારી મંડળી તથા માર્કેટિંગ યાર્ડ મોરબી તથા અન્ય સહકારી આગેવાન અને રાજકીય આગેવાન તથા ગ્રામ પંચાયતના આગેવાનો હાજર રહ્યા હતા.

