માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખેડૂતોએ પીએમ કિશન નિધિના હપ્તા ન મળતા હોય તો ?


SHARE















મોરબી જીલ્લામાં ખેડૂતોએ પીએમ કિશન નિધિના હપ્તા ન મળતા હોય તો ?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરેલ ખેડૂતોને  નિયમિત હપ્તા નાં મળતા હોય તો ખેડૂતોએ પોતાના આધાર કાર્ડ, ૮-અ અને બેંક પાસબુક લઈ નજીકના પંચાયત કર્મચારીનો સપર્ક કરવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ જણાવેલ છે કે, ખેડૂતોએ પીએમ કિસાન એપ (PMKISANGoI) અથવા https://pmkisan.gov.in/ મારફતે જાતે નોધણી કરી શકે છે. તેમજ અગાઉ કરેલ નોધણીની વિગતો ચકાસી/સુધારી શકે છે. આગામી અઠવાડિયા દરમિયાન ખેતીવાડી ખાતાના કર્મચારી જિલ્‍લાના તમામ તાલુકાના જુદા જુદા ગામે હાજર રહી જુંબેશ સ્વરૂપે ખેડૂતોની મદદ કરશે. જેથી તમામ ખેડૂતોને આ ઝુંબેશનો લાભ લેવા જિલ્‍લા ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણ દ્વારા અપીલ કરવામાં  આવી છે.

 






Latest News